Skip to main content

Posts

Showing posts from November, 2011

Paper

શરીર એ કવર છે, આત્મા એ કાગળ છે. કિંમત કવરની નહિં પણ કાગળની હોય છે.

Mother & Father

માં-બાપનીઆંખમાં બે વખત આંસુ આવે છે- દીકરી ઘર છોડે ત્યારે અને દીકરો તરછોડે ત્યારે.

Health

કમ ખાવઃ શરીર સ્વસ્થ , ગમ ખાવઃ પરિવાર સ્વસ્થ , નમ જાવઃ સમાજ સ્વસ્થ  

God

ભગવાનથી ડરવું પણ ભગવાને બનાવેલા માણસોથી સાવધાન રહેવું.

Mobile

પ્રાર્થના ઈશ્વરનો મોબાઈલ નંબર છે, નેટવર્કમાં રહો તો રીંગ વાગે છે.

પ્રેમ

પ્રેમે મૂડી, પ્રેમે પુણ્ય, પ્રેમે શાંતિ છવાય; શાંતિથી સંતોષ નીપજે, સર્વે સુખ સમાય.

સુખ

સુખ નામનું તત્વ પૈસા, વૈભવ, વસ્તુ, પદ, પ્રતિષ્ઠામાં નથી. આ તત્વ મનના એક ખૂણામાં રહેલું છે.

Character

ચારિત્ર્ય જીવનમાં શાસન કરનારું તત્વ છે અને તે પ્રતિભાથી પણ ઉચ્ચ છે.